તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાંકાનેરના જડેશ્વર પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરના જડેશ્વર પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. જેમાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

વાંકાનેર તાલુકાના જડેશ્વર પાસે આવેલ પીજીવીસીએલના સબ સ્ટેશન પાસે એક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. બાઈક પર બે પરપ્રાંતિય મજૂરો હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. જેમાંથી એકનું ઘટના સ્થળે મોત થયું છે અને એકની હાલત ગંભીર છે.

આ અકસ્માતમાં છકડો રીક્ષા પણ રોડથી થોડે દૂર જઇ અને પલટી ગઈ છે જયારે બાઇકનો કુર્ચો બોલી ગયો છે. અહીથી પસાર થતા અને વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. બચાવમાં આવેલા લોકોમાંથી કોઇએ 108ને ફોન કર્યા હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાની માહિતી મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો