તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકલીઓને આશરો:મૂરઝાયેલા વૃક્ષની ડાળે ડાળે પાંદડાં નહીં, ચકલીનો મુકામ

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આશિયાનો હંમેશ માટે આશિયાનો જ બની રહે છે, પછી ભલેને તેના પર મોસમની અસર પડી હોય અને તે આશ આપવા માટે સક્ષમ ન હોય! પરિવર્તન સમયનો તકાજો છે. ઋતુઓમાં બદલાવ આવે જ અને તેની અસર દેખાયા વગર ન રહે. એક વૃક્ષ કે જેણે ઘટાટોપ હતું ત્યારે અસંખ્ય ચકલીઓને આશરો આપ્યો હતો, એ પાનખર આવી જતાં મુરઝાઇ તો ગયું પરંતુ ચકલીઓએ તેનો સાથ ન છોડ્યો અને ડાળે ડાળે ડાળે પાન બનીને જાણે ગોઠવાઇ ગઇ, વૃક્ષને સધિયારો આપવા કે પર્ણો તો ફરી ઉગી જશે, અમે પણ ક્યાંય નહીં જઇએ.

અન્ય સમાચારો પણ છે...