તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગ:મોરબીના મયૂર પૂલના 35થી વધુ વીજપોલ ગુમ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈટ શરૂ કરવા સામાજિક કાર્યકરની માગ

મોરબીના મચ્છુ નદી પર આવેલા મયુર પુલ તેમજ પાડા પુલના છેલ્લા 2 વર્ષથી 35થી વધુ સ્ટ્રીટલાઈટના પોલ ગુમ થઈ ગયા છે. આ બાબતે સામાજિક કાર્યકરે પાલિકામાં લેખિત રજુઆત કરી હતી. જોકે પાલિકા દ્વારા આજદીન સુધી આ પોલ કયા ગુમ થયા તે જાણવાની કે તે અંગે પોલીસ ફરિયાદની પણ તસ્દી લીધી નથી તેમજ બંધ લાઈટ પણ શરૂ કરવાનું પણ જાણે મુર્હુત ન મળ્યું હોય તેમ આ તમામ. લાઈટ બન્ધ હોવાથી રાત્રે મયુર પુલ પાડા પુલની વચ્ચે જ અંધારપટ્ટ સર્જાય છે.પાલિકા દ્વારા કામગીરી ન કરવામાં આવતા આજે ફરીવાર સામાજિક કાર્યકર રાજુભાઇ દવે,જગદિશભાઈ બાંભણીયા, જીજ્ઞેશ પંડ્યા અને મુસ્તાક લાલમહમદ બ્લોચ સહિતનાએ લાઈટ ફિટ કરવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો