તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાની અંતિમ તીથિ આવી ગઇ ત્યાં સુધી મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં પણ ઢીલ અપનાવી રહ્યા હતા અને લાંબી મથામણ અને અવઢવ બાદ ભાજપે તો યાદી જાહેર કરી પરંતુ કોંગ્રેસ એવી હિંમત કરી શક્યું ન હતું અને સીધા ફોર્મ ભરવા જ ઉમેદવારોને મોકલી આપ્યા હતા. આથી ખાનગીમાં ઉમેદવારને ખબર હતી કે તેમને ટિકિટ મળી છે પરંતુ સત્તાવાર જાહેરાત તો આજે શનિવારે ફોર્મ ભરાઇ ગયા પછી જ થઇ શકી હતી. છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે સેવાસદન અને તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહ્યો હતો.
આમરણ : જાગૃતિબેન યોગેશકુમાર વાઘડીયા (ભાજપ), દક્ષાબેન હિતેશભાઇ મેરજા (કોંગ્રેસ), આમનાબેન સબીરમીયા બુખારી (આપ), ફાતમાબેન મુસાભાઇ ચનાણી (બસપા) બગથળા : દયાબેન ત્રિભોવનભાઇ બાવરવા (ભાજપ), ગીતાબેન કિશોરભાઇ બાવરવા (કોંગ્રેસ), કંચનબેન દિનેશકુમાર કલોલા (આપ) ભડીયાદ : દિપક કાવજીભાઇ મોડીયા (ભાજપ), સવિતાબેન મોહનભાઇ મકવાણા (કોંગ્રેસ) ગાળા : હંસાબેન દિલીપભાઇ દલસાણિયા (ભાજપ), આરતીબેન હિતેશકુમાર કાચરોલા (કોંગ્રેસ) ઘુંટુ : રમેશભાઇ ઘેલાભાઇ પરમાર (ભાજપ), વિનોદભાઈ લાલજીભાઈ ચૌહાણ (કોંગ્રેસ), હરેશભાઇ પોપટભાઈ સોલંકી (કોંગ્રેસ), જગદીશભાઈ મોહનભાઇ મકવાણા (બસપા) જાંબુડિયા : હંસાબેન ગોરધનભાઈ સોલંકી (ભાજપ), વિજયાબેન અમરશીભાઇ મકવાણા (કોંગ્રેસ), ભાનુબેન પરસોતમભાઇ ચૌહાણ (બસપા) જેતપર : રંજનબેન પ્રવીણભાઈ દેગામાં (ભાજપ), જ્યોતિબેન રાજેશભાઈ પરસાડીયા (કોંગ્રેસ), વીણાબેન નિલેશભાઈ અઘારા (આપ), રોશનબેન અબ્દુલભાઇ કૈંડા (બસપા) જુના નાગડાવાસ : કિરણબેન જયેશભાઇ રાઠોડ (ભાજપ), કલ્પનાબેન પ્રદીપભાઈ રાઠોડ (કોંગ્રેસ) ખાખરાળાં : દેવજીભાઈ આયદાનભાઈ સવસેટા (ભાજપ), જીલુભાઈ આઇદનભાઈ ડાંગર (કોંગ્રેસ), જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી (અપક્ષ) ખાનપર : રતિલાલ કરમશીભાઇ અંબાણી (ભાજપ), યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા (કોંગ્રેસ), ભરતભાઈ પ્રભુલાલભાઈ ઘોડાસરા (આપ), જયદીપભાઈ આલાભાઈ ડંડેચા (બસપા) ખારચીયા : પ્રાગજીભાઈ પોપટભાઈ ધોરિયાની (ભાજપ), મુરૂ ભાઈ કારૂભાઇ કુમ્ભારવાડીયા (કોંગ્રેસ), મુસાભાઇ અભરામભાઇ ચનાણી (બસપા) ખરેડા : અશોકભાઈ વાલજીભાઇ દેસાઈ (ભાજપ), ધીરજલાલ બચુભાઈ કવાડીયા (કોંગ્રેસ), રમેશભાઈ કાનજીભાઈ ચાંડમીંયા (કોંગ્રેસ), નવીનભાઈ વાલજીભાઇ પાડલીયા (કોંગ્રેસ), સતીશભાઈ જીવરાજભાઈ ભોરણીયા (આપ),ખીમજીભાઈ મુળજીભાઈ સોલંકી (બસપા) મહેન્દ્રનગર - 01 : ભાવનાબેન જયંતીલાલ શેરસીયા (ભાજપ), સુમતીબેન હરેશભાઇ જેઠલોજા (કોંગ્રેસ), મિત્તલ પ્રહલાદભાઈ કાલરીયા (કોંગ્રેસ), રસમીબેન રમેશભાઈ દેત્રોજ (આપ), રેવીબેન ચુનીલાલ બાવરવા (અપક્ષ) મહેન્દ્રનગર -02 : રસીલાબેન ઘોઘાભાઈ શીપરા (ભાજપ), હીરાબેન શૈલેષભાઇ સિંચણદા (ભાજપ), પૂજાબેન મયુરભાઈ સાંતાલપરા (કોંગ્રેસ), મુક્તાબેન ધનજીભાઈ વરાણીયા (કોંગ્રેસ), સલમાબેન સલીમભાઇ કટિયા (આપ), સવિતાબેન રસિકભાઈ અગેચણીયા (અપક્ષ), જયશ્રીબેન જેરામભાઈ ડાભી (અપક્ષ), જસવંતીબેન હરેશભાઇ ટુંડીયા (બસપા) મકનસર : રાજેશભાઈ જમનાદાસ પરમાર (ભાજપ), મહેન્દ્રભાઈ વાલજીભાઇ પરમાર (કોંગ્રેસ) મોડપર : રંજનબેન અશોકભાઈ બાવરવા (ભાજપ), પૂજાબેન અલ્પેશભાઈ કોઠીયા (કોંગ્રેસ) નાની વાવડી : રમાબેન પરેશકુમાર રૂપાલા (ભાજપ), અશ્મિતાબેન પંકજભાઈ વાંસીયાણી (કોંગ્રેસ) જુના સાદુળકા : ગીતાબેન હર્શદભાઈ પાંચોટિયા (ભાજપ), શારદાબેન ઠાકરશીભાઈ કરાવડીયા (કોંગ્રેસ) પંચાસર : મીનાબા વિક્રમસિંહ ઝાલા (ભાજપ), રોહિણીબા મહાવીરસિંહ ઝાલા (કોંગ્રેસ), લક્ષ્મીબેન ગલાભાઇ ટુંડીયા (આપ) પાનેલી : રમાબેન કાનજીભાઈ ચાવડા (ભાજપ), ડાયાબેન નવઘણભાઇ પરમાર (કોંગ્રેસ) પીપળી : રાકેશભાઈ જસવંતભાઈ કાવર (ભાજપ), હસમુખભાઈ ધનજીભાઈ માકાસણા (કોંગ્રેસ), રમેશભાઈ ભીમજીભાઈ વડસોલા (અપક્ષ) રવાપર -01 : ચિરાગ શિવલાલભાઈ કાસુન્દ્રા (ભાજપ),ભાવીકુમાર નવીનભાઈ ભટાસણા (કોંગ્રેસ), ભરતભાઈ જગજીવનભાઇ કાસુન્દ્રા (આપ) રવાપર -02 : કેતનભાઈ રમેશભાઈ મારવાણીયા (ભાજપ), લલિતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા (કોંગ્રેસ), યોગેશકુમાર રમેશભાઈ રંગપરીયા (આપ) શક્ત સનાળા : રમેશભાઈ મગનભાઈ અઘારા (ભાજપ), રજનીકાંત રામજીભાઈ શિરવી (કોંગ્રેસ), અરુણકુમાર દિનેશભાઇ રૂપાલા (આપ), મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (અપક્ષ) ત્રાજપર -01 : અશ્વિભાઈ ગોરધનભાઈ પાટડીયા (ભાજપ), રાજેશભાઈ રામજીભાઈ વરાણીયા (કોંગ્રેસ), ભરતભાઈ બાબુભાઇ વરાણીયા (અપક્ષ) ત્રાજપર -02 : જસુબેન રાઘવજીભાઈ વરાણીયા (ભાજપ), નાથાભાઈ સામતભાઇ ડાભી (કોંગ્રેસ), અમરતબેન રામજીભાઈ વાઘેલા (અપક્ષ), પ્રવીણભાઈ મુળજીભાઈ રાઠોડ (અપક્ષ), બળવંતભાઈ નાથુભાઈ સેખવા (અપક્ષ)
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.