દુર્ઘટના:મોરબીમાં નવલખી પોર્ટમાં પડેલા લાખો ટન કોલસામાં આગ

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવલખી પોર્ટમાં ઉતરવામાં આવેલા કોલસાનાં ઢગલામાં આકરી ગરમીના કારણે આગ લાગી ગઇ હતી. પોર્ટ વિભાગ દ્વારા તાત્કાલિક આગ કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જ્યારે તાપમાન ખૂબ ગરમ થાય  ત્યારે તેમાં આપોઆપ  આગ ફાટી નીકળતી હોય છે. વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા કોલસાને મોરબી જિલ્લાના એક માત્ર નવલખી પોર્ટ પર વર્ષોથી કાર્ગો વાહનમાં લાવી ઠાલવવામાં આવે છે અને અહીંથી ભારતના અલગ અલગ રાજ્યમાં પહોંચાડવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...