તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક:માંડવીની મોસમ બગડી, ઉપાડવાની કામગીરી શરૂ

મોટાદડવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વધુ પડતા વરસાદથી મગફળીની મોસમ બગડી છે અને તે ફરી ઉગવા લાગી છે. ક્યાંક માંડવીમાં ફૂગ લાગી જતા માંડવી ઉપાડવાની કામગીરી ચાલુ કરી દેવી પડી છે. હાલ તો ખેડુતો માથે દાડીયા કરી આ પાક કાઢી રહ્યાં છે.મોટાદડવાના ખાતેદાર કુલદીપભાઈ ધાધલ જણાવે છે આ વર્ષે મોટુ નુકશાન કપાસ, માંડવીમાં થયું છે અને શિયાળુ પાક પર આ સઘળું સરખું કરીશું તો પણ ઉભા નહીં થઈ શકીએ.

અન્ય સમાચારો પણ છે...