તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:સ્થાનિક-યુવાન ઉમેદવારોને આવકારોના બેનરો લાગ્યા

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબીના દરબારગઢમાં બેનેરો લાગતા રાજકારણ ગરમાયું

મોરબીમાં આગામી ચૂંટણી માટે હજુ પક્ષો દ્વારા સેન્સ લેવાય છે અને ઉમેદવારોએ હજુ દાવેદારી જ નોંધાવી છે. એક તરફ ભાજપ દ્વારા યુવા અને સક્રીય કાર્યકરોને ટિકિટ આપવાની જાહેરાત કરી છે ત્યારે હવે કોંગ્રેસ પણ આવા ઉમેદવારની પસંદગી કરે તેવી રણનીતિ ઘડી શકે છે હાલ બનને મુખ્ય પક્ષના તેમજ ઉમેદવાર ફાઇનલ થયા નથી.ત્યારે મોરબીના મતદારોનો મિજાજ સામે આવી રહ્યો છે. જે જુના જોગી ઓની ઊંઘ ઉડાડી રહ્યા છે.

મોરબીના વોર્ડ નંબર 5 માં આવેલ દરબારગઢ વિસ્તારમાં ઉમેદવારની પસંદગીના ધારા ધોરણ અંગે ઠેર ઠેર બેનેરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે, “આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર સ્થાનિક ઉમેદવાર અને યુવાન ઉમેદવારને જ આવકાર અને આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારને જાકારો” સ્થાનિક રહેવાસીઓએ આ પ્રકારના લખાણ સાથે બેનરો લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો