તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:તમિલનાડુના વેપારીની 30 કિલો ચાંદીનો ચોર મોરબીથી ઝબ્બે, LCBએ તમામ મુદ્દામાલ કબજે લીધો

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તમિલનાડુ રાજયના માયલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીના ગુન્હામાં નાસી ગયેલા આરોપીને મોરબીમાંથી એલસીબીએ ઝડપી લીધો હતો. એલસીબીની ટીમે આરોપી પાસેથી ચોરાઉ ૩૦ કિલો ચાંદી કિ.રૂ.૧૮,૦૦,૦૦૦ના મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે. તમીલનાડુ રાજયના માયલાપુર (ચેન્નઇ) જિલ્લાના માયલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનીના વેપારીની દુકાનમાં કામ કરતો આરોપી ૩૦ કિલો ચાંદીની નોકર ચોરી કરી ભાગી મોરબી તરફ આવેલો હોય જેથી આરોપી તથા મુદામાલની તપાસમાં (ચેન્નઇ) માયલાપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસ અર્થે મોરબી આવતા તેઓની સાથે મદદમાં રહી આરોપી મુદ્દામાલ બાબતે તપાસ કરતા મોરબી, રંગપર રોડ ઉપરથી ગુનામાં સંડોવાયેલો આરોપી ચેતનસીંગ રજીતસીંગ રાવત વાળાને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો