તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં કુતુહલ:મોરબીના આકાશમાં તેજ લીસોટાએ સર્જ્યું કૌતુક

મોરબી18 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં ઢળતી સાંજે ૬: ૩૦ વાગ્યે ઓચિંતા આકાશમાં સફેદ રંગનો આકાશી પટ્ટો નજરે પડતાં લોકોએ કુતુહલ વશ થઈ નિહાળ્યો હતો. કુદરતના કરિશ્મા જેવો આ તેજ લીસોટો સ્વચ્છ અને ખુલ્લા આકાશમાં સ્પષ્ટ દેખાતાં હજારો લોએ આ નજારો માણ્યો હતો.

જો કે સુપરસોનિક વિમાન તેજ ઝડપે પસાર થવાથી આ પ્રકારના લીસોટાનું નિર્માણ થતું હોય છે. તેમ છતાં લોકોએ આ કરામતને માણી હતી અને અમુક લોકોએ ગગનચુંબી ઇમારતની અગાસી પર ચડીને આ નજારાને મોબાઇલમાં કેદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો