તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબીમાં શનિવારે વધુ 2 દર્દી કોરોના પોઝિટિવ, 43 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે જાહેર કરેલા આરોગ્ય બુલેટિન મુજબ જિલ્લામાં કુલ 380 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી માત્ર મોરબી શહેરમાં જ 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યો હતો.જ્યારે અન્ય એક પણ તાલુકામાં કોરોનાનો નવો દર્દી સામે આવ્યો ન હતો બીજી તરફ સારવાર લઈ રહેલા દર્દીઓ માથી 5 દર્દી સ્વાસ્થ્ય થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં હાલ 43 દર્દીઓ જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં અથવા ઘરે સારવાર લઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ 1,61,627 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 3333 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 3078 દર્દી સ્વસ્થ થયા હતા અને 19 દર્દીઓ મોતને ભેટયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો