તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં 22 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણનો આંક 2782ને વટાવી ગયો

મોરબી જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ ચિંતાનુ કારણ બની રહ્યુ છે.જિલ્લામાં દૈનિક કેસમાં આવેલા ઉછાળાને કારણે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2782 સુધી પહોંચી ચુકી છે. શુક્રવારે આરોગ્ય5વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કુલ 1025 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 22 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.તાલુકા સ્થિતિએ સૌથી વધુ મોરબી શહેરમાં અને ગ્રામ્યના 9-9 કેસ વાંકાનેરમાં 2,હળવદ અને ટંકારા માં 1-1 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યાં જોઈએ તો મોરબીમાં 5 અનેહળવદ ના 1 મળી કુલ 6 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. નવા આવેલ દર્દીઓની સંખ્યા તેમજ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓને બાદ કર્યા બાદ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 214 પર પહોંચી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો