સ્થિતિ:મોરબીમાં 108ની ટીમે વધુ એક મહિલાની એમ્બ્યુલન્સ માં જ પ્રસૂતિ કરાવી

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમરણ લોકેશનની 108ની ટીમને કોલ આવ્યો હતો જેમાં જોડિયા તાલુકાના  ભીમકટા ગામનીવનિતા બેન નામની એક સગર્ભા મહિલાને પ્રસવની પીડા ઉપડી હોય તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા અંગેની જાણ થતાં  108નાંપાઇલોટ ભાવેશભાઈ અને ઈએમટી નિતેશ ભાઈ ભીમકટા પહોંચ્ય હતા જોકે મહિલાની તબિયત વધુ લથડતા એમ્બ્યુલન્સમાં જ પ્ પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ ઉભી થતા 108ના સ્ટાફે જે તે.સ્થળે જ મહિલાની  પ્રસુતિ કરાવી માતા અને બાળકને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...