તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મોરબીમાં વધુ 22 લોકો થયા કોરોના સંક્રમિત

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સતાવાર જાહેર કરવામાં આવેલા આંકડા મુંજબ સોમવારે 895 દર્દીઓના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાથી 22 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ 22 દર્દીઓ પૈકી મોરબી શહેરમાં 5 અને ગ્રામ્યમાં 12 મળી કુલ 17 દર્દી નોંધાયા હતા તો વાંકાનેર શહેરમાં 3 અને ગ્રામ્યમાં 1 કેસ,હળવદમાં 1 કેસ નોંધાયા હતા.

આજદિન સુધીના કેસની સંખ્યા જોઈએ તો 2845 દર્દી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેંમાંથી એક્ટિવ કેસની સંખ્યા 221 છે તો 2441 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ગયા છે મોતની સંખ્યા આરોગ્ય વિભાગના ચોપડે 18 રહી છે જોકે બિનસતાવાર મોતની સંખ્યા 180નો આંક વટાવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો