તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વીરપરમાં ટ્રેક્ટર પરથી પડી જતાં બાળકીનું મોત, ટંકારા તાલુકાના નાનકડા ગામમાં અરેરાટી

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મજૂરીકામ કરતા પરિવારમાં માતમ

ટંકારા તાલુકાના વિરપર ગામમાં ભાવેશભાઈ ચતુરભાઈ રાજપરાની વાડીમાં મજૂરી કામ કરતા સાલમભાઈ ગણાવાની બે પુત્રી રાધિકા અને 13 માસની દીકરી લક્ષ્મીબેન ટ્રેકટર પર રમતા હતા, તે દરમિયાન લક્ષ્મીબેન નામની પુત્રી અકસ્માતે ટ્રેકટર પરથી પડી ગઈ, જેથી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યા તેનું મોત થયાનું તબીબે જાહેર કર્યું હતું.પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ ફિરોજ ઇબ્રાહિમ પઠાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો