જળ:મોરબીની મચ્છુ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય ખડકાયું

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની મચ્છુ નદીમાં એક તરફ ઉનાળાની ગરમીના કારણે પાણીનું બાષ્પીભવન ખૂબ ઝડપથી થઇ રહ્યું છે તો બીજી તરફ નદીનાં બન્ને તરફ ગાંડી વેલ પણ ખૂબ ઝડપથી વધી રહી છે. જેના કારણે આ મચ્છુ નદીની સુંદરતાને ગ્રહણ લાગી ગયું હોય તેવા દ્રશ્ય  સર્જાઈ રહ્યા છે.તંત્ર દ્વારા મચ્છુ નદીમાં તેજ ગતિએ વધી રહેલી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી હાથ ધરે અને નદીને ગાંડી વેલ મુક્ત કરી તેનું સોંદર્ય જાળવણી કરે તેમ લોકો  ઇચ્છી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...