તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીના શનાળામાં વાડીએ જુગાર રમતા ચાર પકડાયા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રૂ.1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબીના શનાળા ગામની વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સને ઝડપી લીધા હતા. અને રૂ.1.15 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.બનાવની પોલીસ મથકથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામમાં રમેશભાઇ રામજીભાઇ પટેલની વાડીમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડી એક ઓરડીમાં જુગાર રમતા રમેશભાઇ, પ્રીતેશભાઇ બાબુલાલ પનારા, રજનીશભાઇ પ્રાણજીવનભાઇ દેત્રોજા અને નૌતમભાઇ ઉર્ફે જગો વીરજીભાઇ ફેફરને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,15,800 કબ્જે કરી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો