તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં ગુરુવારે વધુ ચાર કેસ પોઝિટિવ

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ચુક્યું હોય તેમ દૈનિક.કેસ માત્ર સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે ત્રણ તાલુકામાં તો સાવ 0 કેસ આવી રહ્યા છે. કુલ 424 લોકોના સેમ્પલ ટેસ્ટ કર્યા હતા જેમાથી માત્ર 4 દર્દી જ કોરોના પોઝિટિવ આવ્યા હતા આ 4માંથી 2 મોરબી શહેર અને 2 ગ્રામ્યમાં નોંધાયા હતા.જ્યારે 4 તાલુકામાં એક પણ નવો કેસ આવ્યો ન હતો.

બીજી તરફ કુલ 2 દર્દી સ્વાસ્થ્ય થયા હતા જેઓને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી હતી.જિલ્લામાં હાલ 48 દર્દીઓ જ કોરોના સંક્રમિત છે જેઓની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં ગુરુવારની સ્થિતિએ કુલ 1,60,881 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા હતા.

કોરોના વોરિયર્સને રસી
મોરબી જિલ્લામાં કોરોના કેસ ઓછા આવ્યા હતા.આ તમામ વર્કરને તેની કામગીરી માટે હાલ વેક્સિન આપી તેમની ફરજને વધાવવામાં આવી રહી છે. જિલ્લામાં આજે અલગ અલગ 6 સેન્ટરમાં 495 ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 392 હેલ્થ વર્કરને રસી આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો