તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખને ફરી ટિકિટ મળી

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે ભાજપની યાદી જાહેર

મોડે મોડે મોરબી જિલ્લા ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જિલ્લા પંચાયતની 24 બેઠકમાં જાહેરાત થયેલ યાદી જોઈએ તોઆમરણ બેઠક ઉપર ચંદ્રિકાબેન સુરેશભાઈ કાસુન્દ્રા, બગથળા બેઠક ઉપર સમજુબેન ભગવાનજીભાઈ બોપલીયા ચંદ્રપુર બેઠક ઉપર રૈયાબેન ભોપાભાઇ મકવાણા ચરાડવા બેઠક ઉપર પ્રવીણભાઈ ત્રિભોવનભાઇ સોનગ્રા,માથક સીટ પર મેરાભાઈ કરમશી ભાઈ વિઠ્ઠલાપરાં, ઢુંવા બેઠક ઉપર સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચાઘનશ્યામપુર બેઠક ઉપર લીલાબેન રવજીભાઈ પરમાર ઘુંટુ બેઠક ઉપર હંસાબેન જેઠાભાઇ પારઘી જેતપર બેઠક ઉપર અજયભાઇ મનસુખભાઇ લોરિયા ખાખરેચી બેઠક ઉપર કેતનકુમાર રમેશભાઈ વિડજા લજાઈ બેઠક ઉપર ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર મહેન્દ્રનગર બેઠક ઉપર જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા મહીકા બેઠક ઉપર ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા મોટા દહીંસરા બેઠક ઉપર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા ઓટાળા બેઠક ઉપર કમળાબેન અશોકભાઈ ચાવડા રાજાવડલા બેઠક ઉપર લક્ષ્મીબેન ગોવિંદભાઇ દેસાઈ (કાળોતરા) રાતીદેવળી બેઠક ઉપર ઝાહિરઅબ્બાસ યુસુફભાઇ સેરસીયા રવાપર બેઠક ઉપર રવીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા સાપકડા બેઠક ઉપર ચંદુભાઈ છગનભાઇ સિહોરા શકત શનાળા બેઠક ઉપર જેન્તીલાલ દામજીભાઇ પડસુમ્બિયા ટીકર બેઠક ઉપર ભાવનાબેન શૈલેષભાઇ દેથારિયા તિથવા બેઠક ઉપર નૂરજહાં કડીવાર ત્રાજપર બેઠક ઉપર હીરાલાલ ટમારિયાની જયારે મોડે મોડે ટંકારા બેઠક પર સંજયભાઈ ભાગીયાના નામની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો