તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં છુપાવેલો વિદેશી દારૂ પકડાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

મોરબીમાં વોટર પ્લાન્ટના કમાઉન્ડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો. મોરબી એલ.સી.બી. સ્ટાફ ગઈકાલે નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન શહેરના પરસોતમ ચોક વિસ્તારમાંથીએક કારમાંથી વિદેશી દારૂ પકડાયો હતો.આ રેડ દરમિયાન અન્ય એક આરોપી જેરાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયાનું નામ ખુલ્યું હતું. જેની તપાસ. કરતા રાજદિપસિંહ સરવૈયાના કબજા ભોગવટા વાળા દરીયાલાલ પ્લાઝાની બાજુમાં નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીમાં આરોપીને સાથે રાખી પોલીસે રેઇડ કરી હતી.

પોલીસની રેઇડ દરમિયાન તે જગ્યાએથી ગે.કા. ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની રૂ.60 હજારની કિંમતની વિદેશી દારૂની 30 બોટલો મળી આવી હતી.પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો