તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:મોરબીના જાંબુડિયા ગામમાં સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે મારામારી

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલાને તેના પાડોશીના 4 સભ્યે માર માર્યાની ફરિયાદ નોંધાવી

મોરબીના જાંબુડીયા ગામે સામાન્ય બાબતમાં પાડોશીઓ બાખડયા હોવાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે.જેમાં મહિલાને તેના પાડોશી પરિવારના ચાર સભ્યોએ માર માર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના જાંબુડીયા ગામે આવેલ ધર્મેસીધ્ધી સોસાયટીમાં રહેતા રંજનબેન સુરેશભાઇ સાગઠીયાને પાડોશમા રહેતા જેરામભાઈ તથા નીકીતાબેનને પાણી બાબતે બોલાચાલી થતી હતી જે બાદ ફરીયાદી રંજનબેનની દીકરી બહાર નીકળતા આરોપીઓ હસુભાઈ ભગુભાઈ પારઘી, ભરતભાઈનો દીકરો, ભાનુબેન, રેખાબેને રંજનબેન તથા તેમની દીકરીને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો