તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Fed Up With Sasaria's Harassment, Parineeta Committed Suicide, Her Father, Who Lives In Jamnagar, Lodged A Complaint With The Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો, જામનગર રહેતા પિતાની પોલીસમાં ફરિયાદ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ છે.જેમાં મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે સાસરિયા સામે રસોઇ કામ તથા કરીયાવર બાબતે દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક રહેતા જંયતીભાઇ ભીમજીભાઇ શેખાવાની દીકરીના પાયલના લગ્ન મોરબીના વિસીપરામાં થયા હતા.

લગ્ન બાદ સાસરિયાઓ રસોઇ કામ તથા કરીયાવર બાબતે ત્રાસ આપી માર મારી ફરીયાદીની દિકરીને મરવા મજબુર કરતા તા.૨૪ ડિસેમ્બરના રોજ ફરીયાદીની દિકરી પાયલે પોતાની સાસરીમા આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં મૃતકમાં સાસરિયા ગીતાબેન મહેશભાઇ ચૌહાણ, પુનમબેન મહેશભાઇ ચૌહાણ, પુજાબેન હીતેષભાઇ મોહનભાઇ સોલંકી, નીતીનભાઇ મહેશભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો