સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ચૂંટણી ભલે વિકાસના નામે થાય પણ ઉમેદવાર પસંદગી જ્ઞાતિ સમીકરણ પર જ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટ ફાળવણીમાં પટેલ, સતવારા સમાજનો દબદબો બંને પક્ષમાં ડઝન ઉમેદવાર

મોરબીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની મુદત પૂર્ણ થઈ જતા હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ઉમેદવારોની ફાઇનલ યાદી સામે આવી ચૂકી છે. હાલ બન્ને પક્ષ દ્વારા ચૂંટણી ભલે વિકાસ નામે લડવાની વાતો કરતું હોય પણ ઉમેદવાર પસંદગી તો જ્ઞાતિ સમીકરણ આધારે જ થતી હોય છે. મોરબીમાં પટેલ અને સતવારા સમાજની વસતી સૌથી વધુ છે. જેથી ટિકિટ ફાળવણીમાં બન્ને જ્ઞાતિને ભાજપ કોંગ્રેસ ડઝન જેટલા ઉમેદવારોને સામ સામે ઉતર્યા છે. મોરબીમાં ભાજપે 13 અને કોંગ્રેસે 13 પટેલને ટિકિટ આપી ઉમેદવારી કરાવી છે તો 10થી વધુ સતવારા સમાજના ઉમેદવારોની ટિકિટ આપી છે.

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા 5 મુસ્લિમ તો ભાજપ દ્વારા 3 મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખ્યા છે. આવી જ રિતે કોંગ્રેસ દ્વારા 5 ક્ષત્રિયને તો ભાજપે 3 ક્ષત્રિયની ટિકિટ આપી છે.ભાજપ કોંગ્રેસ દ્વારા 3-3 ટિકિટ અનુ.જાતિને 3-3બ્રાહ્મણ સમાજને 3-3 આહીર, 2-2 કોળી સમાજને 1-1 રબારી ભરવાડને બન્ને પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. મોરબીમાં પ્રથમ વખત સ્થાનીક સ્વારાજ્યની ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીએ પણ પટેલ, સતવારા, અનુ.જાતિ, મુસ્લિમ ક્ષત્રિય સમાજ વગેરેને ટિકિટ આપી જ્ઞાતિઓના મત અંકે કરવા તમામ પ્રયાસ હાથ ધર્યા છે.

મોરબી પાલિકાના વોર્ડ દીઠ ઉમેદવારની સંખ્યા

વોર્ડ નંબર-1 (ઉમેદવાર-9)

નામપક્ષઅભ્યાસગુનો

નિર્મળાબેન કણઝારીયા

ભાજપધો. 7ના
જિજ્ઞાસાબેન ગામીભાજપધો. 11ના
દેવાભાઇ અવાડીયાભાજપધો. 5ના

રાજેશભાઈ રામાવત

ભાજપધો. 10ના
ગોપાલ પંડ્યાકોંગ્રેસબી.એના

અર્ચનાબેન કંઝારિયા

કોંગ્રેસMAના
ગીતાબેન રાઠોડકોંગ્રેસધોરણ 6ના

વિજયભાઈ ભટ્ટાસણા

કોંગ્રેસટીવાયબીએના

પ્રશાંત મુકુન્દરાય મેહતા

અપક્ષધો.10ના

વોર્ડ નંબર-2 (ઉમેદવાર-14)

નામપક્ષઅભ્યાસગુનો
ગીતાબેન સારેસાભાજપધોરણ 6ના
લાભુબેન પરમારભાજપધોરણ 7ના

જેન્તીભાઇ ઘાટલીયા

ભાજપધોરણ 6ના
ઈદ્રીશભાઈ જેડાભાજપધોરણ 3ના
સુનિલ કગથરાકોંગ્રેસધોરણ 12ના
દયાબેન સોલંકીકોંગ્રેસનિરક્ષરના
અહેમદહુશેન સુમરાકોંગ્રેસધો 8ના
લક્ષ્મીબેન નકુમકોંગ્રેસનિરક્ષરના
વનીતાબેન સોલંકીબસપાધોરણ 7ના
લીલાબેન સેખાણીઆપનિરક્ષરના
સરેસા જયેશભાઈઆપ-----ના
કરીમભાઇ જામઆપધોરણ 3ના
પરેશભાઈ પારીયાઆપ(R.M.P)ના
કેશવભાઈ શુક્લઅપક્ષ-----ના

વોર્ડ નંબર-3 (ઉમેદવાર-9)

નામપક્ષઅભ્યાસગુનો
પ્રવિણાબેન ત્રિવેદીભાજપધો.12ના
કમળાબેન વિડજાભાજપધો.3ના
જયરાજસિંહ જાડેજાભાજપLLB3
પ્રકાશભાઈ ચબાડભાજપધો.10ના

નયનાબેન રાજ્યગુર

કોંગ્રેસPTCના
દિલુબા જાડેજાકોંગ્રેસધો.10ના
લાલુભા ઝાલાકોંગ્રેસધો.8ના
ભરત જસાણીકોંગ્રેસધો.10ના

અરુણાબેન વડસોલા

આપધો 12ના

​​​​​​​

વોર્ડ નંબર-4 (ઉમેદવાર-15)

નામપક્ષઅભ્યાસગુનો
મનીષાબેન સોલંકીભાજપધો.4ના

જસવંતીબેન સિરોહીયા

ભાજપધો.10ના
ગિરિરાજસિંહ ઝાલાભાજપબી.એના

મનસુખભાઇ બરાસરા

ભાજપબીકોમના
જગતસિંહ રાઠોડકોંગ્રેસધો.10ના
રાજુભાઈ ધોળકિયાકોંગ્રેસધોરણ9ના
મંજુલાબેન પરમારકોંગ્રેસધો.7ના
ગીતાબેન વડસોલાકોંગ્રેસધો.10ના
દુર્ગાબેન જાદવઆપધો.4ના
રાજેન્દ્રસિંહ ઝાલાઆપધો.8ના
લક્ષ્મીબેન ટુંડીયાબસપાધો.10ના
ફારૂકભાઈ જામબસપાધો.6ના
નરેન્દ્રભાઈ પરમારબસપાધો.10ના
યશવંતસિંહ જાડેજાઅપક્ષબી.એના
સિરાજ પોપટિયાઅપક્ષધો.9ના

​​​​​​​

વોર્ડ નંબર-5 (ઉમેદવાર-9)

નામપક્ષઅભ્યાસગુનો
સીતાબા જાડેજાભાજપધો.4ના
દર્શનાબેન ભટ્ટભાજપMAબીએડના
કમલ દેસાઈભાજપધો.10ના
કેતનભાઈ રાણપરાભાજપધો.10ના
હરદત્તસિંહ જાડેજાકોંગ્રેસધો.111
પાયલ પઢીયારકોંગ્રેસબી.કોમના
શબીર ગુલાલીકોંગ્રેસધો.10ના
પ્રભાબેન દવેકોંગ્રેસધો.10ના

ગોપાલભાઈ રાતડીયા

અપક્ષધો.102

​​​​​​​

વોર્ડ નંબર-6 (ઉમેદવાર-5)

નામપક્ષઅભ્યાસગુનો
મમતાબેન ઠાકરભાજપધો.10ના
સુરભીબેન ભોજાણીભાજપએમ.કોમના
હનીફભાઇ મોવરભાજપઅક્ષરજ્ઞાનના

ભગવાનજી કણઝારિયા

ભાજપધો.10ના
પ્રભાબેન જાદવકોંગ્રેસધો.10ના

​​​​​​​

વોર્ડ નંબર-7 (ઉમેદવાર-10)

નામપક્ષઅભ્યાસગુનો
સીમાબેન સોલંકીભાજપધો.11ના
હીનાબેન મહેતાભાજપધો 10ના

કલ્પેશભાઈ રવેશીયા

ભાજપધો.10ના
આસિફભાઇ ઘાંચીભાજપધો.9ના

યોગેશ અગેચાણીયા

કોંગ્રેસધો. 102
રુમાનાબેન સોલંકીકોંગ્રેસધો.10ના
હીનાબેન ઘેલાણીકોંગ્રેસBAના
ગનીભાઇ ખુરેશીકોંગ્રેસધો.7ના
હુશેનશા શાહમદારઆપધો 7ના
પ્રદ્યુમનસિંહ ઝાલાઅપક્ષધો.10ના

​​​​​​​

વોર્ડ નંબર-8 (ઉમેદવાર-7)

નામપક્ષઅભ્યાસગુનો

ક્રિષ્નાબેન દશાડીયા

ભાજપબી.કોમના
પ્રભુભાઈ ભૂતભાજપધો.12ના
મંજુલાબેન દેત્રોજાભાજપPTCના
દીનેશચંદ્ર કૈલાભાજપધો.10ના
રૂપલબેન પનારાકોંગ્રેસBSCના
સુમરા જુમાંભાઈકોંગ્રેસધો.3ના
મોનીકા ગામીકોંગ્રેસBAના

​​​​​​​

વોર્ડ નંબર-9 (ઉમેદવાર-11)

નામપક્ષઅભ્યાસગુનો
લાભુબેન કરોતરાભાજપઅક્ષરજ્ઞાનના
જયંતીલાલ વિડજાભાજપધો.12ના
કુંદનબેન માકાસણાભાજપધો.10ના

દેસાઈ અંબારામભાઈ

ભાજપધો.10ના

નિલેશભાઈ ભાલોડીયા

કોંગ્રેસLLBના

અસ્મિતાબેન કોરિંગા

કોંગ્રેસધો.12ના
કાજલબેન લિખિયાકોંગ્રેસધો.8ના

મનહરભાઈ લોરીયા

કોંગ્રેસBSCના

અરવિંદભાઈ લોરીયા

આપધો.10ના

ગોપાલભાઈ પનારા

આપMAના

જ્યોત્સનાબેન ભીમાણી

આપTTNCના

​​​​​​​

વોર્ડ નંબર-10 (ઉમેદવાર-8)

નામપક્ષઅભ્યાસગુનો
શીતલબેન દેત્રોજાભાજપબી.એના

કેતનભાઈ વીલપરા

ભાજપધો.12ના
મેઘાબેન પોપટભાજપગ્રેજ્યુએટના
નરેન્દ્રભાઈ પરમારભાજપધો.9ના
હંસાબેન કાવરકોંગ્રેસધો.10ના
કાનજીભાઈ નકુમકોંગ્રેસ-----ના

વિડજા અંબારામભાઈ

કોંગ્રેસધો.9ના

સવિતાબેન બોપલીયા

કોંગ્રેસધો.2ના

​​​​​​​

વોર્ડ નંબર-11 (ઉમેદવાર-15)

નામપક્ષઅભ્યાસગુનો

અલ્પાબેન કણઝારીયા

ભાજપધો.12ના
કુસુમબેન પરમારભાજપધો.10ના

માવજીભાઈ કણઝારીયા

ભાજપધો.10ના

હર્ષદભાઈ કણઝારીયા

ભાજપધો.7ના

ભાવનાબેન કંઝારીયા

કોંગ્રેસધો.9ના

ભગવતીબેન કંઝારિયા

કોંગ્રેસધો.9ના

અમરશીભાઈ કંઝારીયા

કોંગ્રેસધો.7ના
બળદેવભાઈ નકુમકોંગ્રેસધો.12ના
સંજયભાઈ વાઘેલાઆપMSWના
ભીમાણી દિનેશભાઇઆપબી.એ.ના

મીનાબેન ખાણધરિયા

આપધો.3ના

પ્રભુભાઈ ખાણધરિયા

આપ-----ના
દિપક પરમારઅપક્ષધો.12ના
કંઝારીયા ભવાનઅપક્ષધો.4ના
હડિયલ મલાભાઈઅપક્ષધો.101

​​​​​​​

વોર્ડ નંબર-12(ઉમેદવાર-11)

નામપક્ષઅભ્યાસગુનો
પુષ્પાબેન જાદવભાજપધો.10ના

નિમિષાબેન ભીમાણી

ભાજપMAના
ચુનીલાલ પરમારભાજપધો.12ના

બ્રિજેશ કુંભારવાડીયા

ભાજપLLBના
તૂપ્તિબેન ભોજાણીકોંગ્રેસબીએડના

જીતેન્દ્રભાઈ ઝાલરિયા

કોંગ્રેસ-----ના
ગણેશભાઈ ડાભીકોંગ્રેસધો.92
રંજનબેન પરમારકોંગ્રેસધો.7ના

નીતિનભાઈ પરમાર

કોંગ્રેસધો.7ના

રહીશભાઈ માધવણી

આપLLMના
વીરજીભાઈ ચાવડાઆપધો.122

​​​​​​​

વોર્ડ નંબર-13 (ઉમેદવાર-8)

નામપક્ષઅભ્યાસગુનો
પુષ્પાબેન સોનાગ્રાભાજપધો.10ના

જસવંતીબેન સોનાગ્ર

ભાજપધો.10ના

ભાનુબેન નગવાડીયા

ભાજપધો.101
ભાવિકભાઈ જારીયાભાજપBBA1
કંચનબેન જાદવકોંગ્રેસધો.7ના
ગેલાભાઇ નૈયાકોંગ્રેસધો.9ના
લતાબેન નકુમકોંગ્રેસનિરક્ષરના

દિગ્વિજયસિંહ ઝાલા

કોંગ્રેસધો.8ના

​​​​​​​

પક્ષ મુજબ ઉમેદવાર

પક્ષઉમેદવાર
ભાજપ52
કોંગ્રેસ49
બસપા4
આપ17
અપક્ષ9
કુલ131

​​​​​​​

ઉમેદવારના ગુનાની સંખ્યા

પક્ષગુનો
ભાજપ3
કોંગ્રેસ3
બસપા0
આપ1
અપક્ષ2
કુલ9

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...