તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં વિવિધ ગુનામાં સામેલ શખ્સ સામે પાસા

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના ભાગેરૂપે એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાસા એકટ અન્વયે સુરત જેલ હવાલે કર્યો હતો. મોરબીમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા માથાભારે શખ્સની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની જેલમાં ધકેલી દીધો હતો.

જેમાં મોરબીના શનાળા ​​​​​​​ બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સાગર ઉર્ફે ચોંટી નવઘણભાઈ મૂંધવા ની પાસા હેઠળ ધરપકડ કરવા માટે પોલીસે કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી હતી. કલેકટરે વોરંટને ઇસ્યુ કરતા સાગરને પાસા હેઠળ ડિટેઇન કરીને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો