માંગ:સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબીમાં મંદિર ખોલવા માંગ

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંદિર એ માનસિક શાંતિ માટે એક આગવું સ્થાન છે. જો લોકોને શૉશ્યલ ડિસ્ટન્સ રાખવાની શરતે મંદિર જવાની મંજૂરી આપવામાં આવે અને તો સિનિયર સિટિઝન માનસિક શાંતિનો  અનુભવ કરી શકશે. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહેલ દ્વારા સોશ્યલ ડિસ્ટનસના પાલન સાથે મંદિરો ખુલવા જોઇએ તેવી માંગણી ગુજરાત સરકારને કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...