તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:મોરબીમાં પ્રતાપ સર્કલ પાસે ઝીબ્રા ક્રોસિંગની માગ, વાહનોની બેહિસાબ ઝડપ પર અંકુશ જરૂરી

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીના સામકાઠા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા ઝીંબ્રા ક્રોસિંગ બનાવવા તેમજ શંકર બાગથી ગેસ્ટ હાઉસ રોડ સુધી આડેધડ ચાલતા વાહનો પર અંકુશ રાખવા ડિવાઇડર બનાવવા મોરબીના સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી હતી.મોરબી શહેરના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઇ છે.

શહેરના વિવિધ વિસ્તારમાં ચાર રસ્તાઓ પર મુકવામાં આવેલ સર્કલ પાસે ટ્રાફિકજામ સર્જાય છે.ખાસ કરીને મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ, પાસે ઝીબ્રા ક્રોસિંગ મુકવા માંગ ઉઠી છે. આ ઉપરાંત મોરબીના શંકર આશ્રમથી ગેસ્ટ હાઉસ રોડ સુધી ડિવાઈડર મુકવા મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો