તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરબીમાં નકલી બિયારણ વિક્રેતાની ધરપકડ કરાઇ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીનાં જુના બસ સ્ટેન્ડ નજીકના ઉમા એગ્રો નામની દુકાનમાં નકલી બિયારણ વેચતા હોવાની ફરિયાદ આધારે નાયબ ખેતીવાડી અધિકારી ચંદ્રેશ લુહાર, ખેતીવાડી વિભાગની ટીમે ચેકીંગ કર્યું હતું. અને અલગ અલગ કંપનીના બિયારણનાં સેમ્પલ લઈ ચેકીંગ માટે મોકલ્યા હતા મોકલાયેલા સેમ્પલમાંથી અમુક સેમ્પલ ફેલ જતા ખેતીવાડીની ટીમ દ્વારા કિશાન ૫૫૫ના ૧૦૦ પેકેટ, વર્ષા ૧૫૧ના ૪૭ પેકેટ, કપાસના લુજ બિયારણ 1000 કિલો ગ્રામ મળી કુલ ૧૭.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દુકાનદાર બિપીન ડુંગર વ ડાવિયા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હ

અન્ય સમાચારો પણ છે...