તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્દઘાટન:મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયનો પ્રારંભ

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ભાજપ સંગઠનમાં પ્રદેશ કક્ષાએથી નવા હોદ્દેદારોની તાજેતરમાં નિમણુંક કરાઇ હતી, જે બાદ નવા નિમાયેલા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાની આગેવાનીમાં નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, આશાપુરા ટાવર, બીજા માળે કાર્યાલયનું ઉદ્દઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરાયું. ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડીયા, એ. પી. એમ. સી. ચેરમેન મગનભાઈ વડાવિયા, પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, લાખાભાઇ જારિયા, અરવિંદભાઈ વાંસદડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...