તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપઘાત:મોરબી પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખની પુત્રવધૂનો અપઘાત

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિયરે જવાની ના કહેતા અંતિમ પગલું ભરી લીધું

મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવને પગલે બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં પરિણીતાને તેના પિયર જવું હતી પણ સાસરિયાએ બે દિવસ પછી જવાનું કહેતા ખોટું લાગતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ પર સો ઓરડીમાં રહેતા મોરબી પાલિકા ના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન સાગઠિયાના પુત્રવધુ અંકિતાબેન જીગ્નેશ સાગઠીયાએ વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જબનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાની ટીમ દોડી ગઈ હતી પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં પરિણીતાને પિયર જવું હોય અને ઘરેથી ત્રણ ચાર દિવસ બાદ પિયર જવાનું કહેતા લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે આપઘાત કરી લેનાર અંકિતાબેન પૂર્વ પાલિકા પ્રમુખના પુત્રવધુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો