ઉનાળો:મોરબીની બજારમાં દેશી ફ્રીઝ સમાં માટલા ગરમીમાં ઠંડકનો અહેસાસ

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મે મહિનાના અંત સાથે ઉનાળો પણ તેની ચરમસીમાએ પહોંચ્યો છે.મોરબીમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ગરમીનો પારો છેલ્લા એક સપ્તાહથી 40 ડીગ્રી સેલ્શિયસ પાર કરી જતા લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આવી ગરમીમાં ઘરે આવ્યા બાદ ઠંડું શીતળ પાણી મળે તો તેનાથી બીજી ખુશી શુ હોય આજના આધુનિક યુગમાં ભલે લોકો ફ્રીજનો ક્રેઝ જ હોય પણ માટલાના શીતળ જળનો અહેસાસ પણ અલગ છે. મોરબીની બજારમાં દેશી ફ્રીજ સમાં માટલા ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...