તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરબીમાં બિયરના જથ્થા સાથે એક ઝબ્બે, એક ફરાર

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીનામાં એક શખ્સ વિદેશી બનાવટના બિયરનું તેના જ કબ્જાના મકાનમાં ગેરકાયદે વેચાણ કરતા હોવાની બાતમી આધારે એલસીબીના કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રા એને સ્ટાફના એ કુલીનગર1 ના કેશવાનંદ આશ્રમ સામે આવેલા મકાન નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી તેના કબજા ભોગવટા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે, પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની રૂ. 4800ની કિંમતની 500 મિલીની નંગ-48 ટીન સહિતના મુદ્દામાલ સાથે ઇમરાન નૂરમહમદ મોવરને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા નિઝામ જુસબ કટીયાનું પણ નામ ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...