તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:મોરબીમાં વધુ 27 કેસ પોઝિટિવ કુલ 415 થયાં, એકનું મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાત દર્દી સ્વસ્થ થતાં રજા અપાઈ

મોરબીમાં વધી રહેલા કોરોનાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે.જુલાઈ મહિનામાં જે રીતે કેસ વધારો થયો તે વધારો ઓગસ્ટમા પણ વધી રહ્યો છે. ઓગસ્ટના શરૂઆતમાં દરરોજ 15 થી 20 કેસ એવરેજ આવી રહ્યા છે બુધવારે પણ જિલ્લામાં ૨૭કેસ પોઝિટિવ આવ્યા છે તાલુકા મુજબ જોઈએ તો આજે પણ મોરબીમાં આ આકડો ૨૦નો આંક પાર કરી ચુક્યો છે. મોરબીમાં ૨૪ છે તો વાકાનેર મા ૨ અને હળવદ મા એક કેસ પોઝિટિવ આવ્યા હતા. બુધવાર નાંકેસ મળી જિલ્લા નાંકુલ કેસની સંખ્યા ૪૧૫ સૂધી પહોચી છે આ સાથે શહેરનાશકિત પ્લોટ વિસ્તારના ૬૮ વરસ ના વૃદ્ધ નું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુ અાંક પણ ૩૨ પર પહોચી ગયો છે. રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે બુધવા રે પણ ૭ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં સાજા થનરા દર્દીઓ ની સંખ્યા પણ ૨૪૩ સુધી પહોંચી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...