તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મોરબીમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નગરપાલિકા દ્વારા સફાઈની સાથે સાથે લોકજાગૃતિના કામ તેજ ગતિએ વધારી દીધા છે. માર્ગો પર સફાઈ અંગેના ભીંત ચિત્રો, સ્લોગન, હોર્ડિંગ્સ થકી જાગૃતિ સંદેશ કર્યા બાદ વિવિધ સંસ્થાઓને સફાઈ યોગ્ય રીતે કરવા બદલ રેટિંગ પ્રમાણપત્ર આપ્યા હતા. બાળકોમાં સ્વચ્છતાનું મહત્ત્વ, તેના ફાયદાઓ અંગે માહિતી આપવાના હેતુથી સ્વચ્છતા સર્વેક્ષણ ચિત્ર સ્પર્ધા યોજી હતી. શાળાઓના બાળકોએ સ્વચ્છતા સંદેશ દર્શાવતા ચિત્રો બનાવ્યા હતા અને સ્પર્ધકોના ચિત્ર પૈકી મોરબીની સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર- સોલંકી હિમેશ પ્રવીણભાઈ(ધોરણ-8), દ્વિતીય નંબર-મકવાણા નંદની રાજેન્દ્રભાઇ(ધોરણ-9), તૃતીય નંબર-વામજા નંદની સંજયભાઈ(ધોરણ-8)એ મેળવ્યો હતો અને ચીફ ઓફિસર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો