તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મોરબીના બોની પાર્કમાંથી નેપાળી પરિવારનો 6 વર્ષનો બાળક ગુમ

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મિડિયામાં ફોટો અને નંબર ફરતો થતાં 4 કલાક બાદ મળ્યો

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ ચોકીદારી કરતા ભરતભાઇ નામના નેપાળી પરિવારનો 6 વર્ષના અર્જુન નામનું બાળક રમતા રમતા ઘરેથી ગુમ થઈ ગયું હતું પરિવારે શોધખોળ હાથ ધર્યા બાદ પણ તેનો પત્તો ન લાગતા અંતે પોલીસ મથકે જાણ કરી હતી. સોશ્યલ મીડિયામાં પણ બાળકનો ફોટો અને પિતાના મોબાઈલ નંબરની વિગત આપી ફરતી કરી દેવાઈ હતી જે બાદ મોરબીના બાયપાસ વિસ્તારમાં ફરતું હોવાની માહિતી મળતા એક વ્યક્તિએ બાળકના પિતાને જાણ કરતા પિતા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. 4 કલાકની રઝળપાટ બાદ બાળક હેમખેમ મળી આવતા પરિવારને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો