તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં જુગાર રમતા વધુ 9 શખ્સ ઝડપાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં રહેણાંક મકાનમાં રહેતા પરિવારને ત્યાં પ્રસંગમાં આવેલા લોકો જુગાર રમતા હતા. મોરબી મહેન્દ્રડ્રાઇવ રોડ પર અશોકાલયના ઢાળ પાસે રહેતા ચિરાગ મેરામભાઈ મકવાણાના ઘરે સગાઈ હોવાથી સંબંધીઓ આવ્યા હતા જે મોડી રાત્રે જુગાર રમી રહ્યા હતા. આથી, પોલીસે રેઇડ પાડતા ચિરાગ મેરામ મકવાણા, કલ્પેશ મુળજી કંજારીયા, ઇકબાલ અલ્લારખાં ઢેબા, મૌલિક મેરામ મકવાણા, કલ્પેશ કનૈયાલાલ ચાવડા, જિમીન મેરામ મકવાણા, અમિત અરવિંદ સોલંકી, અમીતસિંહ જીતુભા સોલંકી અને હર્ષ મનસુખ રાઠીને જુગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ. 68,450 કબ્જે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો