તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ છેલ્લા 15 દિવસથી ધીમું પડ્યું છે. તેમ છતાં હજુ પણ કોરોના કેસ ડબલ ડિજિટમાં નોંધાઇ રહયા છે. શનિવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ જિલ્લામાં 899 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાથી 8 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં મોરબી શહેરમાં 3, ગ્રામ્ય વિસ્તારોમાં4 વાંકાનેર માં 1 કેસ આવ્યો હતો તો હળવદ,માળીયા ટંકારામાં નવા કેસ આવ્યા નથી બીજી તરફ 10 દર્દી સ્વસ્થ થયા હતા જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા.
આજે નોંધાયેલ કેસ મળી કુલ એક્ટિવ કેસની સંખ્યા 98 સુધી ઘટી ગઇ છે. મોરબી જિલ્લામાં આજદિન સુધીના કોરોના કેસ અંગે જોઈએ તો કુલ 1,37,222દર્દીઓના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી 3077 કોરોના સંક્રમણનો શિકાર થયા હતા જે પૈકી 2772 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામા સફળ બન્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.