તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ સતાવાર જાહેરાત મુજબ આજે કુલ 885 દર્દીઓના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાથી 19 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. તાલુકા સ્થિતિ મુજબ સૌથી વધુ મોરબી શહેર ગ્રામયના મળી 14 જ્યારે હળવદ શહેરમાં 03 અને ટંકારામાં 2 કેસ નોંધાયા હતા. આજના દર્દીઓની સંખ્યા સાથે કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2823 થઈ ગયો છે. જેમાથી 212 દર્દીઓ એક્ટિવ છે.જ્યારે 2432 દર્દીઓ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.