તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મોરબી જિલ્લામાં 12 કેસ પોઝિટિવ, 10 દર્દી ડિસ્ચાર્જ

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે કુલ 1051 દર્દીના ટેસ્ટ કરાયા

મોરબી જિલ્લામાં બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ કુલ 1051 દર્દીના ટેસ્ટ કર્યા હતા જેમાથી કુલ 12 દર્દી પોઝિટિવ આવ્યા છે. સૌથી વધુ મોરબી શહેરમાં 6,ગ્રામ્યમાં 2, વાંકાનેર શહેર અને ગ્રામ્ય માં 1-1 કેસ નોંધાયા હતો તો હળવદ અને ટંકારામાં પણ 1-1 કેસ સામે આવ્યા હતા.

બીજી તરફ અગાઉ પોઝિટિવ આવેલા દર્દીમાંથી 10 સ્વાસ્થ્ય થતા ડિસ્ચાર્જ કર્યા હતા.જિલ્લામાં કુલ 1,79,508 દર્દીના ટેસ્ટ કર્યા હતા જેમાંથી 3493 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 3191 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વાસ્થ્ય થઈ ચૂક્યા છે.

ધોરાજીમાં 12 દર્દી કોરોના પોઝિટિવ
ધોરાજીમાં કોરોનાના 12 કેસ પોઝિટિવ ​​​​​​​આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સંકમણ વધતાં આરોગ્ય તંત્રે લોકોને માસ્ક પહેરવા અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો