મોરબી:માળિયા પંથકના પીપળિયા ચાર રસ્તા પાસે કપાસનું ખરીદ કેન્દ્ર શરૂ, ખેડૂતોમાં રાજીપો

માળીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જીલ્લામાં હડમતીયા બાદ માળીયા(મીં) પંથકના ખેડુતો માટે સીસીઆઈ દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કેન્દ્ર શરૂ કરાયુ છે જયાં ખેડુતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી થાય છે અનેક રજુઆતો બાદ આ સેન્ટર શરૂ થતા ખેડુતોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે પાંચ દિવસમાં આ કેન્દ્રમાં 150 ખેડુતોએ 15430 મણ કપાસ વેંચ્યો છે શરૂઆતમાં દૈનીક 15-20 ખેડુત બાદ અત્યારે દૈનિક 40 થી 45 ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...