મદદ:હળવદમાં રોટરેક્ટ ક્લબે જરૂરિયાતમંદ લોકોને મચ્છરદાની વિતરણ કરી

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની વરસાદી સિઝનમાં અને ત્યારબાદ મચ્છરના ઉપદ્રવમાં ખુબજ વધારો થતો હોય છે. એમાંય જ્યાં પાણી ભરાતું હોય અનેતળાવ અને આજુબાજુમાં અઘોચર હોય ત્યાતો વિપુલ પ્રમાણમાંમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેતો હોવાથી રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા જીગ્નેશ જગદીશભાઈ ઠક્કરના આર્થિક સહયોગથી મચ્છરદાની વિતરણનું આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...