તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:શરણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી દેવલોક પામ્યા

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી બાપુ 65 વર્ષના જયેન્દ્રસિંહ દીપસિંહ ઝાલાને હૃદયરોગનો હુમલો આવતા તા.28ને સોમવારના રોજ દેવલોક થયા હતા. તેમની અંતિમયાત્રામા શરણેશ્વર મહાદેવ મંદિરના સ્વયંસેવકો, શિવભક્તો તેમજ હળવદ શહેર અને આસપાસના ગામના તેમજ સમાજના અને દરેક જ્ઞાતિના આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો