તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હળવદમાં પતંગની દોરીએ બાઇક ચાલકનું ગળુ કાપ્યું

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોરો ગળા પર ફરતાં લોહીની ધાર વહી

હળવદ સરા રોડ ઉપર આવેલ રુદ્ર ટાઉનશીપ પાસે હળવદથી સાપકડા ગામે છતાં ૫૦ વર્ષના આધેડ‌ જતા હતા ત્યારે તે દરમિયાન રોડ પરથી પતંગની દોરી ગળાના ભાગે ધસી જતાં ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી લાગી હતી ત્યારે ગંભીર હાલતમા ખાનગી હોસ્પિટઇમાં સારવાર માટે ખસેડવામા આવેલ હતા. હોસ્પિટલના તબીબોએ ૧૦ ટાંકા ગળાના ભાગે લઇને સારવાર આપી અને રજા આપી હતી.

હળવદના રોડ ઉપર આવેલ રુદ્ર પાર્ક ટાઉનશિપ પાસે બન્યો હતો. હળવદથી મોટરસાયકલ લઈને જતા અને સાપકડા ગામના ૫૦ વર્ષના મનુભાઈ ઉર્ફે પ્રભુભાઈ લવજીભાઈચૌહાણને રોડ પર એકાએક ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો