તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઇન્ટરેક્ટ ક્લબ ઓફ હળવદ ટીમે વિવિધ વિસ્તારોમાં બર્ડ ફિડર મુક્યા

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદના ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા પક્ષીઓને ચણ મળી રહે માટે સેવા કાર્યનું આયોજન કરાયુ હતુ. જેમાં ઇનરવિલ ક્લબ ઓફ હળવદના પ્રેસીડેન્ટ રૂપલબેન પંજવાણીએ તેમના જન્મદીન નિમિતે અનુદાન આપતા તેનાથી પક્ષીઓ માટે બર્ડ ફિડર અને ચણ એકત્ર કરાયા હતા. જે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ હળવદના સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવ્યા તથા લોકોને નિશુલ્ક વિતરણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...