તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:હળવદના ઢવાણિયા દાદાના મંદિરે યોજાતો મેળો બંધ રખાયો

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ માસના બીજા સોમવારે હળવદના જુનાઆંબેડકર નગર પાસે આવેલ નાગદેવતાનુંમંદિર ઢવાણીયા દાદા તરીકે ઓળખાતા આ મંદિરેવર્ષોથી લોકમેળો યોજાય છે.પરંતુ આ વર્ષે કોરોનામહામારી પગલે‌લોકમેળો બંધ રખાયો હતો.પરંતુ જુના આંબેડકર નગર, નવા આંબેડકરનગર પંચભાઈઓ દ્વારા નાગ દેવતાના મંદિરે ધજા રોપણ કરીને પંચભાઈ દ્વારા દાદાનો નેજો ધરાયો હતો. ભકતોઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને નાગ દેવતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...