કોરોનાવાઈરસ:હળવદમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા DySP સહિત તંત્રે ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું

હળવદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે લોકોને સમજાવ્યા હત - Divya Bhaskar
પોલીસે લોકોને સમજાવ્યા હત
  • લાઉકસ્પીકર વગાડીને કોરોના મહામારી સામે સહકાર આપવા અપીલ કરી

કોરાનની મહા મારી વચ્ચે સરકારે એલોક ડાઉન જાહેર કર્યું  હતું ત્યારે લોકો સામાજિક અંતર રાખે સંપૂર્ણ પડે સોશિયલ ડિસ્ટન્સ નુપાલન કરે તેવા હેતુથી હળવદ શહેરમાં દુકાનો સવારે આઠથી સાંજના ચાર સુધી બજારો ચાલુ રહે છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળતા મોરબી જિલ્લા ડીવાયએસપી અને  હળવદવહીવટીતંત્રને કાફલા સાથે ફુટ પેટ્રોલીંગ હાથ ધરી  માઈક  વગાડી લોકોને સમજણ આપી માસ્ક પહેરીને  ઘરની બહાર નીકળવું  ખરીદી  કરવા આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે હવે પછી વેપારી ઓ ની  દુકાન એ  ગ્રાહકો  ના  ટોળા એકઠા  થશે તો વેપારી સામે કડક કાર્યવાહી કરવાની  ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

લાઉડ સ્પીકર  માધ્યમથી  સંદેશો  આપ્યો
ગુરુવારે મોરબી મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ  પી.આઈ  પી જી પનારા  મામલતદાર  વી કે  સોલંકી ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ  કાફલા  સાથે  હળવદના સરા ચોકડી થી સરા નાકા સુધી તેમજ મેઇન રોડ આંબેડકર સર્કલ થી  ધ્રાગધ્રા દરવાજા અંદર  સહિત વિસ્તારોની બજારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરી  લાઉડ સ્પીકર  માધ્યમથી  સંદેશો  આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...