તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં ફ્લેગમાર્ચ:લોકોને માસ્ક પહેરવા, ડિસ્ટન્સ જાળવવા સમજ અપાઇ

હળવદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદમાં દિવાળીના તહેવારોને લઇ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નિકળતા પોલીસે લોકોને કોરોનાથી બચવા અને ટ્રાફિક નિયમન માટે ફ્લેગમાર્ચનું આયોજન કર્યુ હતુ. જેમાં પીઆઇ પી.એ.દેકાવડીયાના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.જી.પનારા, જમાદાર ભરતભાઇ આલ, ડિસ્ટાફ માણસો સહિત પોલીસ કર્મીઓ શહેરની મુખ્ય બજારોમાં પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગ ટ્રાફિક નિયમન અંગે કાર્યવાહી કરી હતી. જ્યારે પસાર થતા લોકોને કોરોનાથી બચવા જરૂરી માસ્ક પહેરવા, ડિસ્ટન્સ જાળવવા અપીલ કરઇ હતી.જ્યારે વેપારીઓને ભીડ ન કરવા સુચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો