બેઠક:હળવદમાં પાણી પુરવઠાના ચેરમેન 40 ગામોના સરપંચોની બેઠક મળી

હળવદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાહ્મણી ડેમમાંથી લાઇન નાંખવા વિરોધ થયો હતો

રાજ્ય સરકાર દ્વારા જામનગર મોરબી રાજકોટ જિલ્લાના પૂરક પાણીની વ્યવસ્થા માટે બ્રાહ્મણી 2 ડેમ માંથી 300 અને એમ.એલ.ડી આધારિત પાણીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગ્રામ્ય તેમના આજુબાજુના ગામોના ખેડૂતો અને ગામના સરપંચોએ વિરોધ કરતાં આ પાણીની પાઈપ લાઈન નાંખવાની કામગીરી બંધ હોવા ‌હોવાથી  પાણી પુરવઠાના ચેરમેન ‌ધનંજ્ય ત્રિવેદી‌, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ , નાબબ કલેકટર ગંગાશીગ, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,  મામલતદાર વી કે સોલંકી સહિતના અધિકારીઓની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં કલેકટરએ પાણીપુરવઠા ચેરમેનને ખેડૂતોને અને ગામના સરપંચોને જણાવ્યું હતું કે, બ્રાહ્મણી ડેમ થી મોરબી ના નવા સાદુરકા સુધી પાણીની પાઇપ લાઇન નાખવામાં ૪૦ ગામોને વિરોધ હતો જેને લઇ જમીન  સંપાદન થશે  અને ખેડૂતોઓ‌ પિયત માટે ‌પાણીની તંગી સર્જાશે જેને‌‌ લઈ ખેડૂતોઅે વિરોધ હતો.નર્મદા કેનાલ હોવા છતાં બ્રાહ્મણી ડેમ માંથી મળે પાણી પહોંચાડવા સહિતની ખેડૂતોને ગામ લોકોનો વિરોધ હતો ‌સહિત ના પ્રશ્ન ઓ  પાણીપુરવઠા ચેરમેનને કલેક્ટર સહિતના અધિકારીઓ સરપંચ અને ખેડૂતોને સાંભળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...