ગૌરવ:હળવદ તાલુકામાં જવાહર નવોદયની પરીક્ષામાં 27 છાત્રો મેરિટમાં આવ્યા

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી શાળાના 17 અને ખાનગી શાળાના 10 છાત્રો મેરિટમાં

હળવદની સરકારી શાળાના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 5ના વિદ્યાથીઓએ જવાહર નવોદય પરીક્ષા આપી હતી. જેમાંથી  સરકારી શાળાના 17 અને 10 વિધાથીઓ ખાનગી શાળાના કુલ 27 છાત્રોઓ મેરિટમાં આવ્યા હતાં. 

જિલ્લા શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, સીઆરસી કોઓર્ડીનેટર પ્રવિણસિંહ ચૌહાણએ તમામ વિદ્યાર્થીઓને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ઈશ્વર નગર ગામના નાયકા મહેશ દેશીગભાઇ, ઈશ્વરનગરના રાઠવા લક્ષ્મીબેન કનૈયાભાઈ, રાયસંગપુરના પરમાર યસ હરેશભાઈ, રાયસંગપુરની ઝીનલ મુકેશભાઈ, મેરુપરના ખેર યુવરાજ અજીતભાઈ, ભલગામડાના સરારીયા શિવમ મુકેશભાઈ, પ્રતાપગઢના ઉડેચા મૈત્રી અલ્પેશભાઈ, સુરવદરના પટેલ કૃપાલી મુકેશભાઈ, કોયબાના હરિપરના મકવાણા જયરાજભાઈ ભાઈલાલભાઈ, નવારાણેકપરના મકવાણા ઋતિક મોતીભાઈ, ઘનશ્યામપુર  સોનગ્રા સુનિલભાઈ ચંદુભાઈ, મયૂરનગરના વાણીયા વેદિકા હરિભાઈ, રણજીતગઢના ધારીયા પરમાર કૃપાલ હસમુખભાઈ, બુટવડાના તોરડીયા રીતુબેન રવજીભાઈ, વેગડવાવના પટેલ તીર્થ હિતેશભાઈ, નરનારાયણ નગરના ડાભી ધુર્વીબેન ગૌતમભાઈ, નવાઢવાણાના નાયકા જાગૃતીબેન જીતેન્દ્રભાઈ તેમજ સરકારી શાળાના મકવાણા હીનાબેન પ્રવીણભાઈ, મકવાણા ખોડા ઇશ્વરભાઇ, ડાભી મનસુખ જગદીશભાઈ, ગઢિયા નિર્મિત વિષ્ણુભાઈ, જાંબુકિયા ખોડા પ્રેમજીભાઈ, ગાડીયા જયસુખ જસમતભાઈ, મારસુણિયા ખોડા ગોવિંદભાઈ,પટેલ મૈત્રી ભરતભાઈ, મકવાણા પાર્થ મહેશભાઈ, સાકરીયા ક્રિષ્ણ પરસોતમભાઈ સહિતના 10 વિધાથીઓ ખાનગી શાળામાં મેરીટમાં આવ્યાં હતાં. 

અન્ય સમાચારો પણ છે...