તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટીના સોશિયલ મીડિયા કન્વીનર દ્વારા આ મુદ્દે રાજ્ય મુખ્યમંત્રી, મોરબી કલેકટર, હળવદ મામલતદાર, હળવદ પ્રાંત અંધિકારી અને હળવદ ચીફ ઓફિસરને ઓફિસિયલ ઈમેઇલ મારફત રજૂઆત કરાઇ હતી. આ રજુઆતમાં જણાવાયા મુજબ દોઢ વર્ષ જેટલો સમય થઈ જવા છતાં પાલિકા દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર મળતો નથી.
અંદાજે 20 જેટલા લાભાર્થીઓની લોન પાસ થઈ પણ સમયસર ન આવતા શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં ખુલ્લા આભ નીચે સુવાનો વારો આવ્યો છે. આથી આ મુદ્દે પાલિકા દ્વારા ઝડપથી નિકાલ આવે તેવી માંગણી હળવદ શહેરીજનો વતી બહુજન સમાજ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.