તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હળવદમાંથી જુગાર રમતાં 3 ઝબ્બે, 2 ફરાર

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના પંચમુખી ઢોરે મહાદેવ મંદિર પાસે દરોડો કર્યો હતો. જ્યાં જુગાર રમતા નીતેશ મનસુખભાઇને ઝડપી પાડી રૂ.232નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય એક દરોડામાં તાલુકાના સાપકડા ગામે શિવ મંદિર બાજુમાં તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસ ત્રાટકી હતી અને ભાસ્કર અરવિંદભાઈ નિમ્બાર્ક અને ગલાભાઈ મંગાભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો