મદદ:હળવદ ઇનરવીલ ક્લબ દ્વારા જરૂરીયાતમંદ બાળાઓને ડ્રેસ વિતરણ કરાયા

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ રોક્ટરેક્ટર ક્લબના અજ્જુભાઇની દિકરી હેન્સીના જન્મને એક વર્ષ પુર્ણ થતા તેઓએ ઇનરવિલ ક્લબ ઓફ હળવદના સહયોગથી દિકરીઓને ડ્રેસ વિતરણનું આયોજન કર્યુ હતુ. આથી શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદ બાળાઓને ડ્રેસ અર્પણ કર્યા હતા. આમ જન્મદીન નિમિતે સેવાકાર્ય થકી ઉજવણી કરી લોકોને નવી રાહ ચિંધી હતી.

અન્ય સમાચારો પણ છે...